એલન મસ્કની સ્ટારલિંક કંપનીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે મંજૂરી મળી

Blog Article

એલન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે ટેલિકોમ વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું છે. હવે આ કંપની ફક્ત ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે IN-SPACE તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે

Report this page